સભાશિક્ષક 5:11 - પવિત્ર બાઈબલ11 જેમ તમારી પાસે શ્રીમંતાઇ વધતી જાય છે તેમ તેનો ઉપભોગ કરનારા પણ વધે છે; અને તેથી તેનાં માલિકને તો તે વપરાતી નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 દોલત વધે છે ત્યારે તેને ખાનારાં પણ વધે છે; અને તેના માલિકને તે નજરે જોયા સિવાય બીજો શો નફો થાય છે? See the chapterપવિત્ર બાઇબલ C.L.11 સંપત્તિ વધે છે ત્યારે ખાનારાં પણ વધે છે. તેના માલિકને તેનાથી શો લાભ? એ જ કે પોતે સંપત્તિવાન છે એટલું તે જાણે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 દોલત વધે છે ત્યારે તેને ખાનારા પણ વધે છે. અને તેથી તેના માલિકને, નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય છે? See the chapter |