Online Bible

- Advertisements -




સભાશિક્ષક 3:5 - પવિત્ર બાઈબલ

5 પત્થરો ફેંકી દેવાનો સમય અને પત્થરો એકઠાં કરવાનો સમય; આલિંગન કરવાનો સમય; તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય અને આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5-6 સહવાસનો સમય અને સહવાસથી દૂર રહેવાનો સમય, આલિંગન કરવાનો સમય અને આલિંગન ન કરવાનો સમય, સંગ્રહ કરવાનો સમય અને વિખેરી નાખવાનો સમય,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.

See the chapter Copy




સભાશિક્ષક 3:5

Follow us:

Advertisements


Advertisements