સભાશિક્ષક 2:5 - પવિત્ર બાઈબલ5 મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મેં પોતાને માટે બગીચા તથા ચમનબાગો બનાવ્યા, અને તેઓમાં મેં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં; See the chapterપવિત્ર બાઇબલ C.L.5 મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. See the chapter |