સભાશિક્ષક 2:25 - પવિત્ર બાઈબલ25 પરંતુ દેવની કૃપા વિના કોણ ખાઇ શકે અથવા સુખ ભોગવી શકે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે? See the chapterપવિત્ર બાઇબલ C.L.25 કારણ, ઈશ્વરની ઇચ્છા વિના કોણ ખાઈ શકે અથવા કોણ સુખ ભોગવી શકે? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પરંતુ ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે? See the chapter |