Online Bible

- Advertisements -




સભાશિક્ષક 12:6 - પવિત્ર બાઈબલ

6 તે દિવસે જીવનરૂપી રૂપેરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને કૂવા ઉપર જ ગરગડી ભાંગી જશે;

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [તે દિવસે] રૂપરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકળો ટાંકી આગળ ભાંગી જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી દીવો ભાંગી જશે. પાણી ખેંચવાની ગરગડી ભાંગી જશે અને ઘડો ઝરા આગળ જ ફૂટી જશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે, ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકડો ટાંકી આગળ ભાંગી જશે. તે અગાઉ તું તારા સર્જનહારનું સ્મરણ કર.

See the chapter Copy




સભાશિક્ષક 12:6

Follow us:

Advertisements


Advertisements