પુનર્નિયમ 9:19 - પવિત્ર બાઈબલ19 તમાંરું શું થશે તેની મને ખૂબ બીક હતી, તે તમાંરા પર એટલા બધા રોષે ભરાયા હતા કે તમાંરો નાશ કરવા તૈયાર થયા હતા, તેથી ફરી એક વાર યહોવાએ માંરી પ્રાર્થના સાંભળી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 કેમ કે તમારો વિનાશ કરે એટલા બધા યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 પ્રભુ તમારા પર એવા તો કોપાયમાન અને નારાજ થયા હતા કે તે તમારો સંહાર કરી નાખશે એવો મને ડર હતો. તે વખતે પણ તેમણે મારી વિનંતી માન્ય રાખી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી. See the chapter |