પુનર્નિયમ 9:16 - પવિત્ર બાઈબલ16 મેં જોયું તો તમે તમાંરા દેવ યહોવાની વિરુદ્ધ ભયંકર પાપ કર્યુ હતું. તમે એક વાછરડાંની મૂર્તિ બનાવી હતી અને યહોવાએ તમને જે માંગેર્ ચાલવાનું કહ્યું હતું તે માંર્ગથી તમે એટલી જ વારમાં ચલિત થઈ ગયા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને મેં જોયું, તો જુઓ, તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું હતું. જે માર્ગ યહોવાએ તમને ફરમાવ્યો હતો તેમાંથી તમે જલદી ભટકી ગયા હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 પછી મેં જોયું તો તમે પોતાને માટે વાછરડાની મૂર્તિ બનાવીને પ્રભુની વિરુધ પાપ કર્યું હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 મેં જોયું, તો જુઓ, તમે યહોવાહ તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાંની મૂર્તિ બનાવી. યહોવાહે જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા. See the chapter |