પુનર્નિયમ 8:9 - પવિત્ર બાઈબલ9 એ એવો પ્રદેશ છે જયાં ખાવાની કોઈ ખોટ નથી, વળી કોઈ વસ્તુની ખોટ પણ નથી, તેમ જ પથ્થરની જેમ ત્યાં ખડકોમાં પુષ્કળ લોખંડ છે અને ટેકરીઓમાં તાંબાની ખાણો પથરાયેલી છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યાં તું ધરાઈને અન્ન ખાશે, ને તને કશાની ખોટ પડે નહિ એવા દેશમાં; જેના પથ્થર લોઢાના છે, ને જેના ડુંગરોમાંથી તું પિત્તળ ખોદી કાઢી શકે એવા દેશમાં [લઈ જાય છે]. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 ત્યાં તમે કોઈ જાતની ક્સર વિના ખોરાક ખાશો અને ત્યાં કશાની અછત વર્તાશે નહિ. ત્યાંના ખડકોમાં લોઢું છે અને ત્યાંના ડુંગરો ખોદતાં તાંબુ મળી રહે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે. See the chapter |