પુનર્નિયમ 7:22 - પવિત્ર બાઈબલ22 તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યહોવા તારા ઈશ્વર તે પ્રજાઓને તારી આગળથી ધીમે ધીમે હાંકી કાઢશે. તું એકદમ તેઓનો સંહાર કરીશ નહિ, રખેને વન પશુઓ વધી જઈને તને હેરાન કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 “તમે આગળ વધશો તેમ તેમ તમારા ઈશ્વર પ્રભુ આ પ્રજાઓને રફતે રફતે હાંકી કાઢશે. તમે તેમનો એક સામટો સંહાર કરી શકશો નહિ. કારણ, જો એમ થાય તો જંગલી પશુઓ વધી જઈને તમારે માટે જોખમકારક બની રહે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે. See the chapter |