પુનર્નિયમ 4:41 - પવિત્ર બાઈબલ41 ત્યાર બાદ મૂસાએ ઇસ્રાએલી લોકોને યર્દન નદીની પૂર્વમાં ત્રણ નગરોમાં અલગ કાઢયાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 ત્યાર પછી મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ ત્રણ નગરો જુદાં કર્યાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.41 ત્યાર પછી મોશેએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો ઠરાવ્યાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં, See the chapter |