પુનર્નિયમ 3:7 - પવિત્ર બાઈબલ7 પરંતુ કબજે કરેલાં નગરોમાંથી પ્રાપ્ત થયેલ લૂંટ અને પશુધન આપણે માંટે રાખી લીધાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ સર્વ ઢોર તથા નગરોની લૂટ આપણે પોતાને માટે લીધાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 અને માત્ર ઢોરો અને જીતેલો સામાન લૂંટ તરીકે રાખી લીધાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી. See the chapter |