પુનર્નિયમ 3:3 - પવિત્ર બાઈબલ3 “આમ, આપણા દેવ યહોવાએ બાશાનના રાજા ઓગને પણ તેના સમગ્ર સૈન્ય સાથે હરાવવામાં આપણને મદદ કરી અને આપણે તે તમાંમનો સંહાર કર્યો, એકને ય જીવતો જવા દીધો નહિ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એમ યહોવા આપણા ઈશ્વરે બાશાનના રાજા ઓગને પણ તથા તેના સર્વ લોકોને આપણા હાથમાં સોંપી દીધા. અને તેનું કોઈ પણ જીવતું રહ્યું નહિ ત્યાં સુધી આપણે તેનો પરાજ્ય કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 “એમ આપણા ઈશ્વર પ્રભુએ બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ સૈન્ય સહિત આપણા હવાલે કર્યો, અને આપણે તેમનો એવો મોટો સંહાર કર્યો કે એમનું કોઈ જીવતું બચ્યું નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ. See the chapter |