Online Bible

- Advertisements -




પુનર્નિયમ 27:9 - પવિત્ર બાઈબલ

9 પછી મૂસાએ તથા લેવી યાજકોએ તમાંમ ઇસ્રાએલીઓને કહ્યું, “હે ઇસ્રાએલી બંધુઓ, શાંત થાઓ, અને સાંભળો. આજે તમે તમાંરા દેવ યહોવાની પોતાની પ્રજા માંટે બની ગયા છો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ, છાનો રહીને સાંભળ. આજે તું યહોવા તારા ઈશ્વરનિ પ્રજા થયો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પછી મોશે અને લેવીકુળના યજ્ઞકારોએ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, શાંત રહો અને સાંભળો; આજે તમે તમારા ઈશ્વર યાહવેના લોક બન્યા છો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, “હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે.

See the chapter Copy




પુનર્નિયમ 27:9

Follow us:

Advertisements


Advertisements