પુનર્નિયમ 25:2 - પવિત્ર બાઈબલ2 ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને જો દુષ્ટ માણસ ફટકા યોગ્ય હોય તો એમ થાય કે ન્યાયાધીશ તેને સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેને પોતાના જોતાં ફટકા મરાવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 જો દોષિત વ્યક્તિ ફટકાની સજાને પાત્ર હોય તો ન્યાયાધીશ તેને ઊંધે માથે સુવડાવે અને પોતાની હાજરીમાં જ ફટકા મરાવે. ફટકાની સંખ્યા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે. See the chapter |