Online Bible

- Advertisements -




પુનર્નિયમ 23:9 - પવિત્ર બાઈબલ

9 “જયારે તમે કોઈ દુશ્મન સાથે યુદ્ધના સમયે છાવણીમાં રહેતા હોય ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્યારે તું તારા શત્રુઓની સામે છાવણીમાં જાય, ત્યારે તારે પોતાને સર્વ દુષ્ટતાથી અલગ રાખવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 “જ્યારે તમે શત્રુઓ સામે યુધ કરવા છાવણીમાં હો ત્યારે તમને અશુધ કરનાર સર્વ બાબતોથી તમારે પોતાને અલગ રાખવા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

See the chapter Copy




પુનર્નિયમ 23:9

Follow us:

Advertisements


Advertisements