પુનર્નિયમ 23:2 - પવિત્ર બાઈબલ2 વ્યભિચારથી જન્મેલ પોતે તથા તેની દશ પેઢી સુધી તેના કોઈ પણ વંશજને પણ યહોવાની સભામાં દાખલ ન કરવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 વ્યભિચારથી જન્મેલો યહોવાની મંડળીમાં ન પેસે. તેની છેક દશમી પેઢી સુધી તેનું કોઈ પણ યહોવાની મંડળીમાં પેસે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “વ્યભિચારથી જન્મેલ કોઈ વ્યક્તિ અને તેની દશમી પેઢી સુધીના તેના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ. See the chapter |