Online Bible

- Advertisements -




પુનર્નિયમ 22:2 - પવિત્ર બાઈબલ

2 અને જો તેનો માંલિક નજીકમાં ન રહેતો હોય અને તમે તેને ઓળખતા ન હોય, તો એ પશુને તમાંરે પોતાને ઘેર લઈ જવું અને તે ખોળતો આવે ત્યાં સુધી તમાંરી પાસે રાખવું. જયારે એ આવી પહંોચે ત્યારે તે તેને પાછું સોંપી દો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને જો તારો ભાઈ તારી પડોશમાં રહેતો ન હોય, અથવા તું તેને ઓળખતો ન હોય, તો તારે તેને તારા ઘરમાં લાવવું, ને તેને તારી પાસે રાખવું, ને તારો ભાઈ તેની શોધ કરે ત્યારે તેને તે પાછું સોપવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 પણ જો તમારો સાથીભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા તે પ્રાણી કોનું છે તે તમે જાણતા ન હો તો તમારે તેને તમારે ઘેર લઇ જવું અને તમારે ત્યાં રાખવું અને જ્યારે તેનો માલિક તેને શોધતો શોધતો તમારે ઘેર આવે ત્યારે તમારે તેને તે પાછું આપવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.

See the chapter Copy




પુનર્નિયમ 22:2

Follow us:

Advertisements


Advertisements