પુનર્નિયમ 20:2 - પવિત્ર બાઈબલ2 “તમે યુદ્ધ શરૂ કરો તે પહેલાં યાજકે ઇસ્રાએલી સેના આગળ આવીને આ રીતે સંબોધન કરવું, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને જ્યારે તમે રણભૂમિની નજદીક પહોંચો, ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે, See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તમે રણભૂમિ પર પહોંચીને યુધ શરૂ કરો તે પહેલાં યજ્ઞકાર લશ્કરને આ રીતે સંબોધન કરે: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે, See the chapter |