પુનર્નિયમ 2:6 - પવિત્ર બાઈબલ6 તમે જે કંઈ ખાઓ કે જળ પીઓ તેની રકમ ચૂકવી દેજો; પૈસા ચૂકવ્યા વિના કશું જ ખાશો-પીશો નહિ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમે ખાવા માટે ખોરાક પૈસા આપીને તેમની પાસેથી ખરીદો. અને પીવા માટે પાણી પણ પૈસા આપીને તેમની પાસેથી ખરીદો.’ See the chapterપવિત્ર બાઇબલ C.L.6 તમે તમારો ખોરાક તેમની પાસેથી વેચાતો લઈને ખાજો; વળી, તમારું પાણી પણ તેમની પાસેથી પૈસા ચૂકવીને પીજો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો. See the chapter |