Online Bible

- Advertisements -




પુનર્નિયમ 2:32 - પવિત્ર બાઈબલ

32 “ત્યારબાદ સીહોન પોતાનું સમગ્ર સૈન્ય લઈને યાહાસ આગળ આપણી સામે યદ્ધ કરવાને બહાર પડ્યો,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 “ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા.

See the chapter Copy




પુનર્નિયમ 2:32

Follow us:

Advertisements


Advertisements