Online Bible

- Advertisements -




પુનર્નિયમ 2:31 - પવિત્ર બાઈબલ

31 “પદ્ધી યહોવાએ મને કહ્યું, ‘જો મેં સીહોનને અને તેના પ્રદેશને તારા હાથમાં સોંપી દેવા માંડયા છે, એની ભૂમિનો કબજો લેવાનું તું શરૂ કરી દે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને યહોવાએ મને કહ્યું કે, ‘જો, સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવા માંડ કે, તું તેના દેશનો વારસો પામે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 “ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, ‘જુઓ, સિહોન અને તેના પ્રદેશને મેં તમારે તાબે કરી દેવા માંડયા છે. તેથી તેના પ્રદેશનો કબજો લેવા માંડો.’

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 અને યહોવાહે મને કહ્યું, ‘જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે.”

See the chapter Copy




પુનર્નિયમ 2:31

Follow us:

Advertisements


Advertisements