Online Bible

- Advertisements -




પુનર્નિયમ 2:27 - પવિત્ર બાઈબલ

27 ‘મહેરબાની કરીને અમને તમાંરા પ્રદેશમાંથી પસાર થવાદો. ડાબી કે જમણી બાજુ ફંટાયા વિના અમે સધા ધોરી માંર્ગે ચાલ્યા જઈશું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ‘મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ, હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 ‘તમારા દેશમાં થઈને અમને જવા દો. અમે ધોરી માર્ગે જ ચાલીશું અને જમણી કે ડાબી તરફ ફંટાઈશું નહિ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 “અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.

See the chapter Copy




પુનર્નિયમ 2:27

Follow us:

Advertisements


Advertisements