પુનર્નિયમ 2:13 - પવિત્ર બાઈબલ13 પછી યહોવાએ આપણને કહ્યું, “‘હવે, ઝેરેદની ખીણ ઓળંગો.’ આથી આપણે ઝેરેદની ખીણ ઓળંગી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હવે ઊઠો, ને ઝેરેદ નાળું ઊતરો. અને આપણે ઝેરેદ નાળું ઊતર્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 પ્રભુએ કહ્યું, ‘હવે ઊઠો અને ઝેરેદ વહેળો ઓળંગો!’ “તેથી આપણે ઝેરેદ વહેળો ઓળંગ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 “હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા. See the chapter |