પુનર્નિયમ 2:11 - પવિત્ર બાઈબલ11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાતા હતા પણ મોઆબીઓ તેમને એમીઓ કહેતા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ નામ આપે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમીઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે. See the chapter |