Online Bible

- Advertisements -




પુનર્નિયમ 19:9 - પવિત્ર બાઈબલ

9 યારે તમાંરે આ ત્રણ શહેરમાં બીજા ત્રણ શહેરોનો ઉમેરો કરવો. (જો તમે આજે હું તમને લોકોને જે આજ્ઞાઓ કરું છું તે બધાનું તમે પાલન કરશો અને તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખીને હંમેશા તેને માંગેર્ ચાલશો તો તે તમને એ દેશ આપશે.)

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખવાની, ને તેના માર્ગોમાં હમેશ ચાલવાની જે આ હું આજે તને આપું છું તે સર્વ અમલમાં લાવીને તું પાળે, તો એ ત્રણ નગર ઉપરાંત તું તારે માટે બીજાં ત્રણ લે;

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે, યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો, તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજાં ત્રણ નગરોનો વધારો કરવો.

See the chapter Copy




પુનર્નિયમ 19:9

Follow us:

Advertisements


Advertisements