પુનર્નિયમ 1:9 - પવિત્ર બાઈબલ9 “તે વખતે મેં તમને લોકોને જણાવ્યું હતું કે ‘હવે હું એકલો તમાંરા બધાનો બોજો ઉપાડી શકું તેમ નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે સમયે મેં તમને એમ કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બોજ ઉપાડવાને શક્તિમાન નથી. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તે સમયે મેં તમને કહ્યું હતું કે “હું એકલો તમારી જવાબદારી ઉપાડવાને શક્તિમાન નથી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 “તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. See the chapter |