દાનિયેલ 8:20 - પવિત્ર બાઈબલ20 “તેઁ જોયેલાં બે શિંગડાવાળો મેંઢો, માદી અને ઇરાનના રાજાઓ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જે બે શિંગડાવાળો મેંઢો તેં જોયો, તેઓ માદિય તથા ઈરાનના રાજાઓ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 “તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો તો માદી અને ઇરાનીઓનું રાજ્ય દર્શાવે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જે બે શિંગડાવાળો બકરો તે જોયો, તેઓ માદી દેશના અને ઇરાનના રાજાઓ છે. See the chapter |