દાનિયેલ 8:18 - પવિત્ર બાઈબલ18 એ જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર મૂછિર્ત થઇને પડ્યો હતો, પણ તેણે મને પકડીને હું જ્યાં પડ્યો હતો ત્યાં ઊભો કર્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો; પણ તેણે મને અડકીને ટટાર બેસાડ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 તે વાત કરી રહ્યો હતો તેવામાં હું બેભાન બની જમીન પર ઢળી પડયો. પણ તેણે મને પકડીને મારા પગ પર ઊભો કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે જ્યારે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભરનિદ્રામાં પડ્યો. ત્યારે તેણે મને સ્પર્શ કરીને ઊભો કર્યો. See the chapter |