Online Bible

- Advertisements -




દાનિયેલ 8:12 - પવિત્ર બાઈબલ

12 બળવાને કારણે દૈંનિક અર્પણોની સાથે સૈન્ય પણ આપી દેવામાં આવ્યું; પરિણામે સત્યને જમીન પર ફેકી દેવામાં આવ્યું અને પોતાની મરજી મુજબ ર્વત્યું, ને નઠારૂ-ભૂંડાઇ વિજયી બની અને આબાદ થઇ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું [દહનીયાર્પણ] તેને હવાલે કરવામાં આવ્યાં. તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, ને તે પોતાની [મરજી મુજબ] વર્ત્યું, ને ફતેહ પામ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 દરરોજનાં નિયત અર્પણો ચડાવવાને બદલે લોકોએ તે જગાએ પાપાચાર કર્યો અને સતધર્મને જમીનદોસ્ત કરી દીધો. પોતાને ફાવે તેમ વર્તવામાં શિંગડું સફળ થયું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બંડને કારણે સૈન્ય તથા દહનાર્પણ તેને આપી દેવામાં આવ્યું. સત્યને જમીન પર ફેંકી દીધું, પોતાની ઇચ્છા પ્રમાણે વર્ત્યું અને સફળ થયું.

See the chapter Copy




દાનિયેલ 8:12

Follow us:

Advertisements


Advertisements