Online Bible

- Advertisements -




દાનિયેલ 7:18 - પવિત્ર બાઈબલ

18 પણ તેઓ અંતે પરાત્પર દેવના સંતો સમગ્ર પૃથ્વી પર રાજ્ય મેળવશે અને સદા સર્વકાળ સુધી રાજ કરશે.’

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ પરાત્પર પવિત્રો રાજ્ય સંપાદન કરશે, ને તે રાજ્ય સદા, હા, સદાસર્વકાળ ભોગવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ પરાત્પરના સંતો રાજ્ય મેળવશે અને તેઓ સદા સર્વકાળ સુધી રાજ કરશે.’”

See the chapter Copy




દાનિયેલ 7:18

Follow us:

Advertisements


Advertisements