Online Bible

- Advertisements -




દાનિયેલ 7:12 - પવિત્ર બાઈબલ

12 બીજા પ્રાણીઓ પાસેથી શાસનની સત્તા લઇ લેવામાં આવી, પણ એમને અમુક સમય સુધી જીવતા રહેવા દેવામાં આવ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 બાકીનાં જાનવરોનો તો રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો. પણ તેમની હયાતી એક સમય તથા એક કાળ સુધી કાયમ રાખવામાં આવી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 બીજાં પ્રાણીઓની સત્તા પણ લઈ લેવામાં આવી પણ તેમને ઠરાવેલી મુદ્દત સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 બાકીનાં ચાર પશુઓનો રાજ્યાધિકાર છીનવી લેવામાં આવ્યો, પણ તેઓને લાંબા સમય સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં.

See the chapter Copy




દાનિયેલ 7:12

Follow us:

Advertisements


Advertisements