Online Bible

- Advertisements -




દાનિયેલ 5:31 - પવિત્ર બાઈબલ

31 માદીના દાર્યાવેશે રાજ્યની રાજસત્તા સંભાળી. તેની ઉંમર આશરે બાસઠ વર્ષની હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેનું રાજ્ય માદી દાર્યાવેશ કે જે આશરે બાસઠ વર્ષની વયનો હતો તેના હાથમાં આવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 તેની જગ્યાએ બાસઠ વર્ષના માદી દાર્યાવેશે રાજ્યાધિકાર ધારણ કર્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.

See the chapter Copy




દાનિયેલ 5:31

Follow us:

Advertisements


Advertisements