દાનિયેલ 4:21 - પવિત્ર બાઈબલ21 જેને સુંદર તાજાં લીલાં પાંદડાં હતાં, વળી જે ફળોથી લચી પડ્યું હતું. જેમાંથી બધાનો નિભાવ થતો હતો. જેની છાયામાં વગડાના પશુઓ આશ્રય પામતા હતા અને જેની ડાળીઓમાં પંખીઓનો વાસ હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 જેના પાંદડાં સુંદર હતાં, ને જેને પુષ્કળ ફળ લાગ્યાં હતાં, ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની નીચે વનચર જાનવરો રહેતાં, જે જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતાં હતાં; See the chapterપવિત્ર બાઇબલ C.L.21 તેનાં પાંદડાં સુંદર હતાં અને આખી દુનિયાનું પોષણ થાય એટલાં તેનાં ફળ હતાં. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં અને પક્ષીઓ તેની ડાળીઓ પર પોતાના માળા બાંધતાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતાં હતાં, See the chapter |