દાનિયેલ 4:20 - પવિત્ર બાઈબલ20 પૃથ્વીના છેડાથી જોઇ શકાય તેવું તે વૃક્ષ ઊંચું હતું અને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જે ઝાડ આપે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચી, ને જે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું, See the chapterપવિત્ર બાઇબલ C.L.20 દુનિયામાં સૌને દેખાય તેવું આકાશ સુધી ઊંચું વધેલું મોટું વૃક્ષ હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું. See the chapter |