દાનિયેલ 2:41 - પવિત્ર બાઈબલ41 “તમે જોયું હતું કે, પગ અને અંગુઠાનો થોડો ભાગ લોખંડનો અને થોડો ભાગ માટીનો હતો. એનો અર્થ એ કે, એ રાજ્યના ભાગલા પડી ગયા હશે. આપે માટી સાથે લોખંડ ભળેલું જોયું હતું એમાં અમુક અંશે લોખંડનું બળ હશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 જેમ આપે પગની પાટલીઓ તથા તેનાં આંગળાંનો કેટલોક ભાગ જોયો, તેમ તે રાજ્યાના ભાગલા પડી જશે; પણ જેમ આપે લોઢાની સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તે [રાજ્ય] માં કેટલેક અંશે લોઢાનું બળ હશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.41 આપે જોયું હતું કે પગના પંજાનો અને આંગળાંનો ભાગ થોડો પકવેલી માટીનો અને થોડો લોખંડનો હતો. એનો અર્થ એ છે કે એ સામ્રાજ્ય વિભાજિત હશે. માટીની સાથે લોખંડનું મિશ્રણ હોવાથી તેમાં થોડી લોખંડી તાક્ત પણ હશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 જેમ તમે જોયું કે, પગના પંજાનો અને આંગળાંનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો બનેલો હતો, તે પ્રમાણે તે રાજ્યના ભાગલા પડી જશે; જેમ તમે લોખંડ સાથે નરમ માટી ભળેલી જોઈ, તેમ તેમાં કેટલેક અંશે લોખંડનું બળ હશે. See the chapter |