દાનિયેલ 2:32 - પવિત્ર બાઈબલ32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી ને તેના ભુજ રૂપાનાં, તેનું પેટ ને તેનો જાંઘભાગ પિત્તળનાં, See the chapterપવિત્ર બાઇબલ C.L.32 તેનું માથું શુદ્ધ સોનાનું, છાતી અને હાથ ચાંદીના, પેટ અને સાથળ તાંબાનાં, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું. તેની છાતી તથા હાથ ચાંદીનાં હતાં. તેનું પેટ અને જાંઘો કાંસાનાં હતાં. See the chapter |