Online Bible

- Advertisements -




દાનિયેલ 2:31 - પવિત્ર બાઈબલ

31 “આપ નામદારને જે સ્વપ્ન આવ્યું; તેમાં આપે એક મોટી મૂર્તિ જોઇ હતી. એ પ્રચંડ અને ઝગારા મારતી મૂર્તિ આપની સમક્ષ ઉભી હતી અને તેનો દેખાવ ભયંકર હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 હે રાજા, આપે [સ્વપ્નમાં] એક મોટી મૂર્તિ જોઈ. આ ભવ્ય મૂર્તિનો ઝગઝગાટ અત્યુત્તમ હતો. તે આપની આગળ ઊભી હતી. તેનું સ્વરૂપ ભયંકર હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

31 “હે રાજા, સ્વપ્નમાં આપે આપની સમક્ષ એક પ્રચંડ અને ઝગઝગાટ મૂર્તિ જોઈ હતી. તેનું સ્વરૂપ ભયાનક હતું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 હે રાજા તમે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ. આ મૂર્તિ શક્તિશાળી અને તેજસ્વી હતી. તે આપની આગળ ઊભી હતી. તેનો દેખાવ ભયંકર હતો.

See the chapter Copy




દાનિયેલ 2:31

Follow us:

Advertisements


Advertisements