Online Bible

- Advertisements -




દાનિયેલ 2:16 - પવિત્ર બાઈબલ

16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એટલે દાનિયેલે રાજાની હજૂરમાં જઈને રાજાને અરજ કરી, “આપ મને મુદત આપો, એટલે હું રાજા [ના સ્વપ્ન] નો ખુલાસો કરીશ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.

See the chapter Copy




દાનિયેલ 2:16

Follow us:

Advertisements


Advertisements