Online Bible

- Advertisements -




દાનિયેલ 2:13 - પવિત્ર બાઈબલ

13 આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેથી તે હુકમ પ્રગટ કરવામાં આવ્યો, અને જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી [સિપાઈઓએ] દાનિયેલ તથા તેના સાથીઓને મારી નાખવા માટે શોધ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ પ્રગટ કરવામાં આવ્યો, અને એમાં દાનિયેલ તથા તેના ત્રણ મિત્રોનો પણ સમાવેશ થતો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.

See the chapter Copy




દાનિયેલ 2:13

Follow us:

Advertisements


Advertisements