દાનિયેલ 11:9 - પવિત્ર બાઈબલ9 ત્યારબાદ ત્તરનો રાજા દક્ષિણના રાજ્ય ઉપર ચઢી આવશે, પણ તેને પોતાના દેશમાં પાછા જવું પડશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે દક્ષિણના રાજાના રાજ્યમાં આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તે પછી અરામનો રાજા ઇજિપ્ત પર આક્રમણ કરશે, પણ તેને પીછેહઠ કરવી પડશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઉત્તરનો રાજા દક્ષિણના રાજા ઉપર ચઢી આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે. See the chapter |