દાનિયેલ 11:28 - પવિત્ર બાઈબલ28 “‘પછી તે પુષ્કળ દ્રવ્ય લઇને પોતાને દેશ પાછો જશે; પણ અંત:કરણમાં પવિત્ર કરાર પ્રત્યે દ્વેષ હશે, તે મરજીમાં આવે તેમ વર્તશે અને પોતાને દેશ પાછો ચાલ્યો જશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; અને તેનું અંત:કરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે; અને તે પોતાની મરજી પ્રમાણે કરીને તેના પોતાના દેશમાં પાછો જશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.28 અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી ઉત્તરનો રાજા પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; પણ તેઓનું હૃદય પવિત્ર કરાર વિરુદ્ધ રહેશે. તે પોતાની ઇચ્છા પ્રમાણે કરશે અને પોતાના દેશમાં પાછો જશે. See the chapter |