Online Bible

- Advertisements -




દાનિયેલ 10:7 - પવિત્ર બાઈબલ

7 “હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મેં દાનિયેલે એકલાએ તે સંદર્શન જોયું. કેમ કે મારી સાથેના માણસોએ એ સંદર્શન જોયું નહિ. પણ તેઓને મોટી ધ્રૂજારી‍ ચઢી આવી, ને તેઓ નાસીને સંતાઈ ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 માત્ર મેં જ દર્શન જોયું. મારી સાથેના માણસોએ તો દર્શન જોયું નહિ, પણ તેઓ ગભરાઈ ગયા અને દોડીને સંતાઈ ગયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મેં દાનિયેલે એકલાએ જ તે સંદર્શન જોયું, મારી સાથેના માણસોએ તે સંદર્શન જોયું નહિ. પણ, તેમના પર મોટો ત્રાસ આવ્યો, તેઓ નાસીને સંતાઈ ગયા.

See the chapter Copy




દાનિયેલ 10:7

Follow us:

Advertisements


Advertisements