દાનિયેલ 10:18 - પવિત્ર બાઈબલ18 “પછી તેણે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને બળ આપ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે મનુષ્યના દેખાવના કોઈએકે ફરીથી મને અડકીને મને બળ આપ્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 માણસના સ્વરૂપના જેવો દેખાવે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને શક્તિ આપી. See the chapter |