Online Bible

- Advertisements -




કલોસ્સીઓ 4:9 - પવિત્ર બાઈબલ

9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમારામાંના વિશ્વાસુ તથા વહાલા ભાઈ ઓનેસીમસને પણ તેની સાથે મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.

See the chapter Copy




કલોસ્સીઓ 4:9

Follow us:

Advertisements


Advertisements