કલોસ્સીઓ 4:8 - પવિત્ર બાઈબલ8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારા હ્રદયને દિલાસો આપે, એ જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તે જ કારણથી હું તેને તમારી પાસે મોકલું છું, જેથી અમારા વિષેના સમાચાર તમને મળે અને તમે નિરાંત અનુભવો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. See the chapter |