કલોસ્સીઓ 4:4 - પવિત્ર બાઈબલ4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કે, જેથી જેમ મારે બોલવું જોઈએ તેમ હું તે પ્રગટ કરું. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 વળી, હું સ્પષ્ટતાપૂર્વક પ્રચાર કરી શકું તે માટે પ્રાર્થના કરો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું. See the chapter |