Online Bible

- Advertisements -




કલોસ્સીઓ 4:16 - પવિત્ર બાઈબલ

16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમે આ પત્ર વાંચ્યા પછી લાઓદિકિયાની મંડળીમાં પણ વંચાવજો. અને લાઓદિકિયાથી જે પત્ર આવે તે તમે વાંચજો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 તમે આ પત્ર વાંચી લો પછી લાઓદિકિયાની મંડળીમાં પણ તે વંચાય તેનું ધ્યાન રાખજો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.

See the chapter Copy




કલોસ્સીઓ 4:16

Follow us:

Advertisements


Advertisements