Online Bible

- Advertisements -




કલોસ્સીઓ 4:15 - પવિત્ર બાઈબલ

15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 લાઓદિકિયામાં ભાઈઓને, નુમ્ફાને તથ તેમના ઘરમાંની મંડળીને ક્ષેમકુશળ કહેજો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 લાઓદિકિયાના ભાઈઓને તથા નુમ્ફા અને તેના ઘરમાં એકત્ર થતી મંડળીને અમારી શુભેચ્છા પાઠવજો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.

See the chapter Copy




કલોસ્સીઓ 4:15

Follow us:

Advertisements


Advertisements