Online Bible

- Advertisements -




કલોસ્સીઓ 3:7 - પવિત્ર બાઈબલ

7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા, ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા.

See the chapter Copy




કલોસ્સીઓ 3:7

Follow us:

Advertisements


Advertisements