કલોસ્સીઓ 2:21 - પવિત્ર બાઈબલ21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 [જેમ કે અમુકને] અડકવું નહિ, ચાખવું નહિ, હાથમાં લેવું નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 “આને હાથમાં લેવું નહિ,” “આને ચાખવું નહિ,” “પેલાનો સ્પર્શ કરવો નહિ,” એવા નિયમોને તમે કેમ આધીન થાઓ છો? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’” See the chapter |